હોમ પેજ2017-03-23T10:53:35+00:00

હું હંમેશા મદદ કરવા માટે ઉપલબ્ધ છું.

હાલમાં હું એક પેન્શનર છું. મારે હેડ કલાર્ક તરીકે 30 વર્ષનો અનુભવ છે. હું ઓફિસ અધીક્ષક તરીકે વર્ષ ૨૦૧૦ ના રોજ નોકરી પરથી નિવૃત્ત થયો હતો. હવે હું પેન્શનરોને તકનિકી મુદ્દાઓ ઉકેલવા મદદ કરું છું અને તેમને સંબંધિત બધી પ્રવ્રુતિઓ માં સક્રિય ભાગ લઉ છું.

  • મારા કામ સમયગાળા દરમિયાન હું સંપૂર્ણપણે મારા કામ માટે સમર્પિત હતો.

  • હું હંમેશા મારી આસપાસના લોકોને ઉત્સાહિત કરવા માટેના પ્રયત્ન કરુ છું.

  • મને એવા લોકો ગમે છે જે “સમય પર કામ” મા માને છે.

  • હું હંમેશા મારી જાત ઉપર વિશ્વાસ રાખુ છુ કારણ કે આખરે તો આપણે જ આપણી શ્રેષ્ઠ મદદ કરી શકીએ.

મારું સ્થાન